બાળકના શૈક્ષણિક વિકાસમાં એમની વકતૃત્વ કળા વિકસાવવી ખૂબ જરૂરી બને છે અને એના માટે ચોક્કસ નિયમો,માર્ગદર્શન કે જીણવટપૂર્વકની વિશેષ બાબતો જો જાણી શકાય તો આ કળા ચોક્કસ પણે ખુબ જ સારી રીતે વિકસાવી શકાય. સાથે સાથે શરૂઆતના સમયમાં સારા વક્તવ્યો પણ મળવા એટલા જ જરૂરી બને છે તેમજ શૈક્ષણિક વિષયો સાથે આવી સ્પર્ધામાં ભાગ લેવા સાથે સમય પણ ખૂટતો હોય આવ સમયે આ બધું એક પુસ્તકમાંથી મળી રહે તો કેવું?
વકતૃત્વ કળા અને આદર્શ વક્તવ્યો.
આ પુસ્તકે ઉત્તમ શિક્ષકો દ્વારા એમના બાળકોને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનાવ્યા. એવા લખાણ અને અનુભવો બાબતે વિસ્તારથી વિગતો દર્શાવી છે.સાથે સાથે વર્ષોથી સ્ટેજ પર વક્તવ્ય બાબતે ખુબ જ ધ્યાન રાખવા જેવી બાબતો ને પણ અહીં આ પુસ્તક માં સામેલ કરવામાં આવ્યા છે. લેખક અને સંપાદક Tejas trivedi પોતે પોતાના બાળકોને રાષ્ટ્રીય કક્ષા સુધી વક્તવ્ય સ્પર્ધાઓમાં સ્થાન અપાવી ચુક્યા છે. અહીં એમના અનુભવોનો નિચોડ પુસ્તક સ્વરૂપે મુક્યો છે. બીજા સાથી લેખકો પણ આ ક્ષેત્રમાં પાવરધા છે.
આપના બાળકોની વકતૃત્વ કળા ખીલવવાની અને ઉત્તમ વક્તવ્યો ન મળવાની ચિંતાને ધ્યાનમાં રાખી એક ઉત્તમ પુસ્તક સ્પર્શ પ્રકાશન લઈને આવી રહ્યું છે. જે આપ રૂબરૂ સ્પર્શ પબ્લિકેશની ઓફીસ પરથી,અથવા એમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી પણ મંગાવી શકો છો.સાથે સાથે આ પુસ્તકની વિશેષતા પર એક નજર કરી લઈએ.
સાથે આપના સૌ માટે 10% ડિસ્કાઉન્ટ અને હોમ ડિલિવરી ફ્રી. પણ ફક્ત એમેઝોન અને ફ્લિપકાર્ટ પર.
આ પુસ્તકમાં આપ જાણશો.
વકતૃત્વ કળા અને આદર્શ વક્તવ્યો.
1.વકતૃત્વની આદર્શ રૂપરેખા
2.સ્ટેજ ફિયર
3.ભાષણની વિશેષતા
4.વિષયવસ્તુની તૈયારી
5.ભાષાનું માળખું.
6.વક્તવ્ય દરમિયાનની સાવચેતી અને ઘણું બઘું
રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના આદર્શ વક્તવ્યો.
#Amazon
https://www.amazon.in/dp/819387286X?ref=myi_title_dp
#Flipkart
https://www.flipkart.com/vaktrutva-kala-ane-aadarsh-vaktavyo/p/itmd4af61bf36f2b?pid=9788193872864
#Sparshpublication
#Book
#Vakrutvkala #Adarshvaktvyo #School #Student #Debate #Teacher #Competition.
963897856 આ નંબર પર બ્રોડકાસ્ટમાં એડ થઈ જાઉં અને માણો શબ્દોનો સાથ આપને સંગાથ…