• મારા વિશે

  સ્વાગત છે આપનું એક
  યાદગાર સફર પર!

  આપ જેમનો પરિચય વાંચવા અહીં આવ્યા છો એ યુવા લેખક એટલે જયદેવ પુરોહિત.નાની ઉંમરે આકાશમાં છલાંગ મારનાર જયદેવ પુરોહિત(25) આજે કૉલમિસ્ટ તરીકે જાણીતાં છે. એમનાં રંગબેરંગી અતરંગી સતરંગી શબ્દોની સજાવટ એમની ખાસિયત છે. આવો માણીએ એમનો પરિચય એમનાં જ સપ્તરંગી શબ્દોમાં...

  “અરીસાને ખબર નથી હોતી કે એ કેટલો સુંદર છે.” કોઈ વ્યક્તિનું અચાનક મળવું ખરેખર ચમત્કાર હોય છે. મારા શબ્દોને કાગળ સુધી જે વ્યક્તિએ પહોંચાડ્યા છે...

  વધુ જાણો →
 • તાજેતરના લેખ

  Thursday, 20 February 2020

  સમાજને જરૂર છે એક મહાદેવની…

  જરૂર પડે તો તાંડવ પણ કરો… ધૈર્યની પરાકાષ્ઠા થાય તો ત્રીજી આંખ પણ ખોલો.. ડગલે-પગલે પ્રશ્ન ન કરો કયારેક ઝેર પણ પીવો… અન્યાયી સામે ચૂપ ન બેસો… કલ્યાણ થતું હોય તો વિરોધી પણ બનો… સત્યની ગંગા ધારણ કરો… પ્રેમ સામે નતમસ્તક થઈ જાઉં.. સ્વાર્થવૃત્તિ કયારેય કલ્યાણકારી ન હોય શકે માટે પરોપકારી બનો…

  વધુ વાંચો →
  Wednesday, 19 February 2020

  મહાશિવરાત્રી : ઉપકારી બનો, શિકારી નહિં…

  એમનું ઘર આખું ભૂખમાં ડૂબેલું. મનને મનાવી શકાય પેટને નહીં. અંદરના આતરડાંઓએ ત્રાડો પાડવાની શરૂ કરી. ભીલના માતા-પિતા અને પત્નીએ માંગણી કરી કે – ” વનેચર ! હમેં ખાને કો દો…” ભીલે બે ક્ષણ આંખો બંધ કરી. ઊભો થયો. ધનુષ લઈ નીકળી પડ્યો જંગલ તરફ.

  વધુ વાંચો →
  લોકપ્રિય વિષય મુજબ વાંચો

  "લેટ મી ટૉક - જયદેવ પુરોહિત'

  Wednesday, 19 February 2020

  મહાશિવરાત્રી : ઉપકારી બનો, શિકારી નહિં…

  એમનું ઘર આખું ભૂખમાં ડૂબેલું. મનને મનાવી શકાય પેટને નહીં. અંદરના આતરડાંઓએ ત્રાડો પાડવાની શરૂ કરી. ભીલના માતા-પિતા અને પત્નીએ માંગણી કરી કે – ” વનેચર ! હમેં ખાને કો દો…” ભીલે બે ક્ષણ આંખો બંધ કરી. ઊભો થયો. ધનુષ લઈ નીકળી પડ્યો જંગલ તરફ.

  વધુ વાંચો →

  વિભાગો મુજબ લેખોની યાદી

  નવીનતમ ઘટનાઓ

  શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન – પોરબંદર

  આ સંસ્થામાં 10 વર્ષ અભ્યાસ કરેલો.

  નવો અંક (તમામ લેખ માટે કવર ક્લિક કરો)

  વધુ વાંચો →

  તાજેતરના બ્લોગ

  Friday, 06 September 2019

  આવા “સાહેબ” ન જોઈએ !!

  શાળા-કોલેજોમાં શિક્ષણ પ્રાપ્ત થાય કે નહીં પરંતુ જાતિવાદ, ભેદભાવ અને અન્યાય જરૂર શીખવા મળે. કેવું નગ્ન સત્ય કહેવાય કે વિદ્યાર્થીકાળથી જ વિદ્યાર્થી  ભેદભાવનો ભોગ અને અન્યાયનો શિકાર થઈ જાય. અને એ પણ શિક્ષણનાં ક્ષેત્રમાં.

  વધુ વાંચો →

  જયદેવ પુરોહિત

  અનુસરો →